ONE-STOP-SHOP for All Musical Program Requirements

Pre Wedding Events

Events and pre-events related to wedding or any other auspicious occasion; where you have a happy and memorable gathering of family, friends and loved ones. Multiple Options Available

લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના અગાઉના દિવસોમાં કુટુંબીજનો, સગાવહાલા અને મિત્ર વર્તુળને ખુશીમાં સહભાગી બનાવી જીવનભરની સ્મૃતિઓ મેળવવા રાખી શકાય તેવા એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ્સના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ 

 

Wedding Events

Wedding Events: Any event or entertainment program related to weddings or any other auspicious occasion

લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના દિવસે રાખી શકાય તેવા ભારતીય વૈદિક પરંપરા, રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ જરૂરી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ 

Reception Events

Wedding Reception : There are Multiple Concepts available to celebrate Reception Function.

લગ્ન બાદ યોજાતા સત્કાર સમારંભમાં પારિવારિક  રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ સંગીત કાર્યક્રમ, દુલ્હા - દુલ્હનની સ્પેશ્યલ સ્વાગત એન્ટ્રી, ફાયર વર્કસ વિગેરે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ 

Bride & Groom Entry Concepts

Bride & Groom Entry Concepts for Pre Wedding Events, Wedding Events, Reception Events and any type of conceptual entry for any Occasion. રીંગ સેરેમની, સંગીત સંધ્યા, ગરબા, લગ્ન કે રિસેપ્શનના કાર્યક્રમમાં અત્યારે દુલ્હા - દુલ્હનની વિશિષ્ટ એન્ટ્રી કરાવવાનો અત્યારે ટ્રેન્ડ ખુબ પ્રચલિત છે. દુલ્હા અને દુલ્હન માટે આ પ્રસંગ તેમના માટે જીવનભર યાદગાર બની રહે તે માટે લગભગ હરેક પરિવાર પોતાને પસંદ રીતે દુલ્હા - દુલ્હનની વિશિષ્ટ એન્ટ્રી કરાવવાનો આગ્રહ રાખે છે. આ માટે ટ્રેડીશનલ પરંપરા થી અત્યાધુનિક ટેકનોલોજી સાથેના એન્ટ્રી કન્સેપ્ટ સાથેના વિવિધ વિકલ્પ ઉપલબ્ધ.

Navratri Dandia - Garba - Raas

Vyas Brothers Performing Internationally since the year 1990.

Social Events and Religious : Any Type Of Social Gathering like...

@ Marriage Anniversary          @ Birthday Party Celebration  @ Annual Day Celebration      @ Charity Concert   @ Any Type of Gettogether

There are multiple options to Entertaining the guests.

  • Musical Orchestra with Professional Dance Group,
  • Family Game Night,
  • Gujarati Sugam Sangeet and Lok Sangeet,
  • Hindi Gazals and Old Bollywood Song's Bethak program,
  • Baby Showers,
  • Rajasthani Folk Grop,
  • 'MELA' ( Indian Village Fair ) Theme Gettogether,
ભારતીય સંસ્કૃતિમાં નવધા ભક્તિમાં પ્રથમ સ્થાને 'કીર્તન ભક્તિ' ગણવામાં આવી છે. જીવને પરબ્રહ્મ સાથે જોડવામાં કીર્તન ભક્તિ એક મહત્વનું સાધન છે. ભારતીય અધ્યાત્મિક પરંપરામાં પણ શુભ હેતુથી કે દુખના પ્રસંગે પણ કીર્તન ભક્તિનું આયોજન થાય છે અને તે દ્વારા પ્રભુ કેન્દ્રિત થઇ મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય તે હેતુથી ભજન - કીર્તનના આયોજન થાય છે. આ માટે નૃત્યવૃંદ સહિતના કૃષ્ણ ભક્તિ કીર્તાનોના વિશિષ્ટ કાર્યક્રમ : કૃષ્ણમ વંદે જગદ ગુરુમ અને  ભારતની અતિ પ્રાચીન 'માણભટ્ટ શૈલી' દ્વારા ભક્તિ સંગીતના કાર્યક્રમ ઉપરાંત સાંપ્રદાયિક વિવિધતા અનુસાર.. સનાતન ધર્મ કીર્તન, વૈષ્ણવ કીર્તન, સ્વામીનારાયણ કીર્તન, જૈન સ્તવન, જલારામ કીર્તન, વાર્ષિક પુણ્યતિથી તેમજ શ્રદ્ધાંજલિ કીર્તન ખુબ જ ભાવપૂર્ણ રીતે કરવામાં આવે છે.
FIRST-EVER TIME IN GUJARAT

Exclusive Programs

Sanskrut Vadik Lagna Geet
Manbhatt Concept based Programs (Unique in the World)
Sanskrut Vadik Lagna Geet
Garba – Sangeet Sandhya
Sanskrut Vadik Lagna Geet
Unique Vedic Lagnageet
Sanskrut Vadik Lagna Geet
Bride & Groom Entry Concepts

    Quick contact