લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના અગાઉના દિવસોમાં કુટુંબીજનો, સગાવહાલા અને મિત્ર વર્તુળને ખુશીમાં સહભાગી બનાવી જીવનભરની સ્મૃતિઓ મેળવવા રાખી શકાય તેવા એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ્સના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ
લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના દિવસે રાખી શકાય તેવા ભારતીય વૈદિક પરંપરા, રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ જરૂરી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ
Wedding Reception : There are Multiple Concepts available to celebrate Reception Function.
લગ્ન બાદ યોજાતા સત્કાર સમારંભમાં પારિવારિક રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ સંગીત કાર્યક્રમ, દુલ્હા - દુલ્હનની સ્પેશ્યલ સ્વાગત એન્ટ્રી, ફાયર વર્કસ વિગેરે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધThere are multiple options to Entertaining the guests.